By Niket Sanghani

ટેનિસની દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સે નિવૃત્તિની જાહેરાત કરી 

સેરેનાએ ઇન્સ્ટામાં પોસ્ટ કરી અને   નિવૃત્તિની જાહેરાત કરી

Arrow

સેરેનાએ  6 વખત યુએસ ઓપનનો ખિતાબ જીત્યો છે

Arrow

વર્ષ 1999, 2002, 2008, 2012, 2013 અને 2014માં યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો.

Arrow

સેલેના છેલ્લા કેટલાક સમયથી ઈજાગ્રસ્ત  હતી અને ટેનિસ કોર્ટ પર તેનું ફોર્મ પણ નબળું રહ્યું હતું. 

Arrow

સેરેના તેના ખરાબ ફોર્મના કારણે તેની નિવૃત્તિ લાંબા સમયથી ચર્ચામાં હતી.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો