શાર્દૂલ ઠાકુર-મિતાલીના લગ્નની અલ્હાદક તસવીરો આવી સામે

Arrow

શાર્દૂલ ઠાકુરે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી ખાસ તસવીરો

Arrow

મુંબઈમાં પારંપરિક રીત રિવાજ સાથે થયા શાર્દૂલ અને મિતાલી લગ્ન

Arrow

મિતાલી પારુલકર છે બિઝનેસ વુમન, ચલાવે છે પોતાની સ્ટાર્ટપ કંપની પણ

Arrow

શાર્દૂલના લગ્નમાં રોહિત શર્મા, શ્રેયસ ઐયર, ચહલ અને ધનશ્રી વર્મા, અભિષેક નાયરે પણ આપી હાજરી

Arrow

વર્ષ 2021માં શાર્દૂલ અને મિતાલીની સગાઈ થઈ હતી, લાંબા સમય પછી 27 ફેબ્રુઆરીએ કર્યા લગ્ન

Arrow

મિતાલી અને શાર્દૂલે પોતાના લગ્નમાં ખુબ કરી મસ્તી

Arrow

Author- Urvish Patel

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો