કોહલીએ  સદી ફટકાર્યા બાદ મેદાનમાં અનુષ્કાને કર્યો વીડિયો કોલ, ચાહકો થયા ઇમ્પ્રેસ

Arrow

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી બોલિવૂડથી લઈને સ્પોર્ટ્સના ચાહકોની ફેવરિટ છે.  

Arrow

વિરાટ કોહલીએ ગુરુવારે  મેચમાં સદી ફટકારીને ચાહકોને ખુશ કરી દીધા હતા. આ દરમિયાન મેચ પછી તેના ફોટા વાયરલ થયા હતા.

Arrow

વાયરલ તસવીરોમાં વિરાટ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી રહ્યો છે.

Arrow

વિરાટના ફેન્સે આ તસવીરો શેર કરી છે. વિરાટ  પોતાનો મોબાઈલ પકડી રહ્યો છે, જેના પર અનુષ્કા શર્મા હસતી જોઈ શકાય છે.

Arrow

ક્રિકેટરની આ સ્ટાઇલ અને રોમાન્સ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ ક્ષણને એક સુંદર ક્ષણ ગણાવવામાં આવી રહી છે.

Arrow

વિરાટ કોહલી અનુષ્કા અને પુત્રી વામિકા સાથે સમય પસાર કરવાની કોઈ તક છોડતો નથી. તેમજ દરેક મોટી ક્ષણ બંને સાથે શેર કરે છે.

Arrow

વિરાટ અને અનુષ્કાએ ડિસેમ્બર 2017માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. જાન્યુઆરી 2021માં તે દીકરી વામિકાના માતા-પિતા બન્યા.

Arrow