જાણો કોણ છે ડી ડિવિલર્સ, મહારાજ અને ડુ પ્લેસિસની પત્નીઓ
Arrow
સાઉથ આફ્રિકાના આ દિગ્ગજ ક્રિકેટરોના લગ્ન થઈ ચૂક્યા છે.
Arrow
એબી ડી ડિવિલર્સ અને ડેનિયલે 30 માર્ચ 2013ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા.
Arrow
એબી ડી ડિવિલર્સની પત્ની ડેનિયલ એક્ટ્રેસને ટક્કર આપે તેવી છે. તે ખૂબ જ સુંદર છે.
Arrow
કેશવ મહારાજનો ભારત સાથે ખૂબ ગાઢ સબંધ છે. તેની પત્ની લેરીશા કોઈ અપ્સરાથી ઓછી નથી. તે કથક ડાન્સર છે.
Arrow
કેશવ મહારાજ અને લેરીશાની સગાઈ 2019માં થઈ હતી. સગાઈના 3 વર્ષ બાદ લગ્ન કર્યા હતા.
Arrow
ફાક ડુ પ્લેસીસની પત્નીનું નામ ઈમારી છે. જેની સુંદરતાના વખાણ ચારેકોર છે.
Arrow
ફાક ડુ પ્લેસીસ અને ઈમારીએ 23 નવેમ્બર 2013ના રોજ લગ્ન કર્યા હતા અને તે બે બાળકોના માતા-પિતા છે.
Arrow
ક્રિસી ટીગેન બાર્બીના માલિબુ ડ્રીમ હાઉસમાં પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો
Arrow
Next
Related Stories
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!