ભારતીય ટેનિસ સ્ટાર Sania Mirza જાણો કેટલા કરોડની માલકિન

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા  સ્પોર્ટ્સ સાથે દેશની સૌથી અમીર મહિલા ખેલાડીઓમાંની એક છે

જાન્યુઆરી 2023માં ઓસ્ટ્રેલિયન ઓપન બાદ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી

સાનિયા મિર્ઝાએ તેની કારકિર્દીમાં કુલ છ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે

રિપોર્ટ અનુસાર, સાનિયા મિર્ઝાની 2023માં કુલ સંપત્તિ 210 કરોડ રૂપિયાથી વધુ છે

સાનિયા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 60 થી 75 લાખ રૂપિયા ચાર્જ કરે છે

હાલમાં સાનિયા મિર્ઝા તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે

સાનિયાએ તેના પાકિસ્તાની પતિ શોએબ મલિક સાથે છૂટાછેડા લીધા છે

બંનેને એક પુત્ર છે જેનું નામ ઇઝાન મિર્ઝા મલિક છે

ત્રિચીના શ્રી રંગનાથ સ્વામી મંદિરે પહોંચ્યા PM મોદી, લીધા ગજરાજના આશીર્વાદ; જુઓ PHOTOS

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો