By Parth Vyas

વિરાટ કોહલીએ 3 વર્ષના દુષ્કાળ પછી 71મી ઈન્ટરનેશનલ સદી ફટકારી

નવેમ્બર 2019માં વિરાટ કોહલીએ છેલ્લી સદી બાંગ્લાદેશ વિરૂદ્ધ ફટકારી હતી

Arrow

વિરાટ કોહલીએ લગભગ 1020 દિવસ પછી સેન્ચુરી મારી કમબેક કર્યું

Arrow

અફઘાનિસ્તાન વિરૂદ્ધ કોહલીએ 53 બોલમાં જ સદી પૂરી કરી લીધી હતી. ત્યારપછી આવી રીતે ઉજવણી કરી..

Arrow

વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં પરત ફર્યા પછી ભાવુક થઈ ગયો છે

Arrow

વિરાટ કોહલી હવે ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં બેસ્ટ સ્કોર નોંધાવનારો ખેલાડી બની ગયો છે

Arrow

કોહલીએ હવે પોન્ટિંગની બરાબરી કરી, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી (71 સેન્ચુરી)

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો