'હાર્દિકના MIમાં કમબેકથી બુમરાહ નારાજ', દિગ્ગજ ક્રિકેટરે આપ્યું નિવેદન
પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીકાંતનું માનવું છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં આવવાથી બુમરાહ નારાજ છે.
હાર્દિક ગુજરાત ટાઈટન્સ સાથે 2 સીઝન રમ્યા બાદ MIમાં પરત ફર્યો. તેણે 2015માં મુંબઈથી IPL કરિયરની શરૂઆત કરી હતી.
શ્રીકાંતે કહ્યું, 'બની શકે કે બુમરાહ પસ્તાઈ રહ્યો છે, આ તેનો અહં ભાવ પણ હોઈ શકે છે.'
'બની શકે બુમરાહ એ વાતથી નારાજ હોય કે તે મુંબઈ ઈન્ડિયન્સમાં રહ્યો, તેણે ટીમ માટે બધું આપ્યું, પરંતુ ટીમ હવે તેને લઈ રહી છે જે છોડીને જતો રહ્યો.'
હકીકતમાં જસપ્રીક બુમરાહને લઈને દાવો કરાયો છે કે તેણે મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધું છે.
તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ લખ્યું કે-ક્યારેક શાંત રહેવું જ સારો જવાબ છે.
ક્યારેક 12000 કરોડના માલિક હતા, આજે ભાડાના ઘરમાં રહે છે આ ઉદ્યોગપતિ!
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!