જાનવી કપુરે શેર કર્યો NTR30નો ફર્સ્ટ લૂક, RRR એક્ટર સાથે સાઉથમાં કરશે ડેબ્યૂ

Arrow

બોલિવુડ અભિનેત્રી જાનવી કપુરે પોતાના બર્થડે પર સોશ્યલ મીડિયા પર NTR30નો ફર્સટ લૂક શેર કર્યો

NTR30 ફિલ્મ સાથે જાનવી કપુર બોલિવુડ પછી હવે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે

Arrow

જાનવી આ ફિલ્મમાં ફિમેલ લીડમાં નજરે પડશે, જેમાં RRR ફેમ જૂનિયર NTR હિરો છે

Arrow

જાનવીએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી આ જાણકારી

Arrow

NTR30 ઉપરાંત જાનવી મલ્ટીપલ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે

Arrow

જાનવીની ફિલ્મ બવાલ પણ હાલ હરોળમાં છે

Arrow

જે ફિલ્મમાં તે વરુણ ધવન સાથે જોવા મળશે

Arrow

બવાલ ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલા કરી રહ્યા છે, 7 એપ્રિલે રિલિઝ થશ

Arrow

બવાલના ડાયરેક્ટર તરીકે નિતેશ તિવારી છે, જેનું શૂટ પુરું થઈ ગયું છે

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો