બેહદ ગ્લેમરસ છે CSKની આ ચીયરલીડર મૌલી, જુઓ આ ખાસ Photos
Arrow
@instagram
ઈન્ડિયન પ્રીમિયરલીગ (IPL) 2023ની ફાઈનલ આજે અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે
Arrow
આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનસી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ અને હાર
્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ આમને સામને હશે.
Arrow
ફાઈનલમાં ચેન્નાઈ ટીમની ગ્લેમરસ ચીયરલીડર મૌલી પણ નજરે આવી શકે છે.
Arrow
તેણે CSKને સપોર્ટ કરવા માટે પોતાનું ગ્લેમર પણ વિખેર્યું છે.
Arrow
મૌલીએ ઈંસ્ટાની સ્ટોરી શેર કરતા એક મેસેજ પણ આપ્યો છે કે તે ફાઈનલ મેચ માટ
ે આવી રહી છે.
Arrow
ઈંસ્ટાગ્રામ પ્રોફાઈલ મુજબ, મૌલી એક પ્રોફેશનલ ડાંસર છે.
Arrow
તેણે લખ્યું છે કે, તે ઈંગલેન્ડના ઈસ્ટ યોર્કશાયરની રહેવાસી છે.
Arrow
હાલ, મૌલી ભારતમાં જ છે. તેણે પોતાના ગ્રુપ સાતે બેસીને મુંબઈ ઈંડિયન્સ Vs
ગુજરાતની ક્વોલિફાયર-2 પણ જોઈ હતી.
Arrow
મૌલી સોશ્યલ મીડિયા સેંસેશન પણ છે, તે સતત પોતાના વીડિયો ફોટો શેર કરતી રહ
ે છે જે વાયરલ થઈ જાય છે.
Arrow
NEXT:
'અપમાન જેવું લાગ્યું', ફિલ્મોથી રિજેક્ટ થવા પર છલકાયું એક્ટ્રેસનું દુખ
Related Stories
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!