IPLમાં ગુજરાતની 'મિસ્ટ્રી ગર્લ' છવાઈ, શુભમન ગિલ પણ સુંદરતા જોતો રહી ગયો
IPL 2024માં રોમાંચક મેચો ચાલી રહી છે. એક એકથી ચડિયાતી મેચો અત્યાર સુધી રમાઈ છે.
આ વચ્ચે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 17 એપ્રિલે થયેલી IPL મેચમાં એક 'મિસ્ટ્રી ગર્લ' ખૂબ ચર્ચામાં આવી.
આ મિસ્ટ્રી ગર્લનો એક વીડિયો વાઈરલ થયો છે. જેને જોઈને શુભમન ગિલનું રિએક્શન કેમેરામાં કેદ થઈ ગયું છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ મિસ્ટ્રી ગર્લની સરખામણી હોલિવૂડ એક્ટ્રેસ અના ડે આર્મ્સ સાથે કરી છે.
એક ફેને લખ્યું- લાગી રહ્યું છે હવે હોલિવૂડમાં IPLનો ક્રેઝ છે. એક્ટ્રેસ અના ડે આર્મ્સના માત્ર ઈન્સ્ટા પર 1.40 કરોડ ફોલોઅર્સ છે.
આ વીડિયો 17 એપ્રિલની IPL મેચનો છે, આ મેચમાં રિષભ પંતની ટીમે 6 વિકેટે જીત મેળવી હતી.
વીડિયોમાં મિસ્ટ્રી ગર્લને જોઈને શુભમન ગિલનું રિએક્શન પર કેમેરામાં કેદ થઈ ગયું હતું.
QbgDBGrZ6pLbD_HI
QbgDBGrZ6pLbD_HI
મુકેશ અંબાણીને ખૂબ જ પસંદ છે આ વાનગી...તમે પણ ખાવ, મળશે અઢળક ફાયદા
Related Stories
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!