30 MAR 2024
Credit: Instagram
IPLની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ શરૂઆતની બંને મેચ હારી ગઈ છે
ક્રિકેટપ્રેમીઓ સોશિયલ મીડિયા પર ટીમના હાલના કેપ્ટન હાર્દિક પંડયાને ટ્રોલ કરી રહ્યા છે
એવામાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં એક મહિલા MI ખેલાડીઓ સાથે જોવા મળી રહી છે
મુંબઈના ફેન્સ આ મહિલા કોણ છે તે જાણવા ખૂબ ઉત્સુક છે
રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા સાથે જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લનું નામ સેજલ જયસ્વાલ છે
તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામમાં એક રીલ શેર કરી છે, આમાં તે મુંબઈ ઈન્ડિયન્સના તમામ ખેલાડીઓ સાથે ફ્લાઈટમાં ક્લિક કરતી તસવીરો જોવા મળે છે
આ રીલમાં ટિમ ડેવિડ, પીયૂષ ચાવલા, તિલક વર્મા સહિત તમામ MI ખેલાડીઓની તસવીરો સામેલ છે
સેજલ જયસ્વાલ એક એક્ટ્રેસ છે, આ પહેલા તે ફિઝિયોથેરાપિસ્ટ રહી ચૂકી છે. તે 'દિલ માંગે મોર' અને 'ડેટિંગ ઈન ડાર્ક' જેવી ઘણી ટીવી સીરિયલ્સમાં જોવા મળી છે
તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે તે મુંબઈ ઈન્ડિયન્સની મોટી ફેન છે