IPL 2024: મેચ પહેલા કોહલી-ગંભીરની જંગ ચર્ચામાં, PHOTO થયો વાયરલ

29 MAR 2024

Credit: Instagram

RCB vs KKR વચ્ચેની મેચ પહેલા કોહલી અને ગંભીરનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

તસવીરમાં કોહલી અને ગંભીર વચ્ચેની રાઈવલરી સ્પષ્ટ દેખાઈ રહી છે

આ ફોટો પ્રેક્ટિસ દરમિયાનનો છે જેમાં બંનેના ચહેરા જોવા મળતા હાવભાવ જૂની રાઈવલરીની યાદ તાજા કરી રહી છે

ગંભીર અને કોહલી વચ્ચે IPLમાં રકઝકએ બહુ જૂની વાત છે

આજની મેચ પહેલા જ આ જંગમાં એકનવા ચેપ્ટરની શરુઆત થઈ ગઈ છે

જો વર્ષ 2023માં RCB અને LSGની મેચની વાત કરવામાં આવે તો કોહલી- ગંભીર સામસામે આવી ગયા હતા

KKRએ મેચ પહેલા ગંભીર અને કોહલીની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે

જો બંને ટીમની આ સીઝનની વાત કરીએ તો KKRએ પોતાની પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 4 રનથી જીતી હતી

તો RCB CSK સામે પોતાની પહેલી મેચ હાર્યું અને બીજી મેચમાં પંજાબ સામે જીત મેળવી હતી