IPL 2024 Auctionમાં સૌથી મોંઘા વેચાઈ શકે છે આ 5 ખેલાડીઓ
IPL 2024ના ઓક્શનના એક દિવસ પહેલા એક મોક ઓક્શન થયું જેમાં ઘણા ખેલાડીઓ પર જોરદાર બોલી લાગતા જોવા મળી. જોકે, આ માત્ર પ્રેક્ટિસ હતી.
આજે આપણે જાણીશું કે IPL 2024 માટે કયા 5 ખેલાડીઓ સૌથી મોંઘા વેચી શકાય છે.
મિચેલ સ્ટાર્ક ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડી બની શકે છે, RCB તેમના પર બોલી લગાવી શકે છે. તેમના પર મોક ઓક્શનમાં 18.5 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.
સાઉથ આફ્રિકાના યુવા બોલર Gerald Coetzee IPL 2024ના ઓક્શનમાં મોંઘા સાબિત થઈ શકે છે. તેમણે વર્લ્ડ કપ 2023માં બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ પર પણ મોટી બોલી લગાવવામાં આવી શકે છે. મોક ઓક્શનમાં પણ હૈદરાબાદે તેમના પર 17 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પર મોટી બોલી લાગે તેવી શક્યતાઓ છે. પંજાબ કિંગ્સ મોક ઓક્શનમાં તેમના પર વિશ્વાસ વ્યક્ત કરતા જોવા મળી.
વર્લ્ડ કપ 2023માં હેડલાઇન્સ બનાવનાર શ્રીલંકાના બોલર દિલશાન મધુશંકાને પણ IPL 2024ની હરાજીમાં પણ મોટી રકમ મળી શકે છે.
IPL હરાજીમાં થશે 262.95 કરોડનો વરસાદ... જાણો કઈ ટીમ કેટલા રૂપિયા ખર્ચી શકશે?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!