IPLમાં જોવા મળશે રશ્મીકા-કેટરીનાનો જલવો, 5 વર્ષ પછી થશે ઓપનીંગ સેરેમની

Arrow

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની શરૂઆત 2 દવસ પછી એટલે કે 31 માર્ચે થવાની છે.

Arrow

પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના સ્ટેડિયમમાં થશે

Arrow

મેચના પહેલા અહીં ઓપનિંગ સેરેમની પણ થશે. છેલ્લે સેરેમની 2018માં થઈ હતી. તે પછી હવે પહેલીવાર થશે.

Arrow

રિપોર્ટ્સ મુજબ રશ્મિકા મંદના અને તમન્ના ભાટિયા આ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરી શકે છે.

Arrow

સાથે જ કેટરીના કૈફનું પર્ફોમન્સ પણ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Arrow

આ તરફ ટાઈગર શ્રોફ અને અરિજીત સિંહના નામ પણ પર્ફોમર્સની લિસ્ટમાં હોઈ શકે છે.

Arrow

Video from- instagram/tigerjackieshroff/

મનાય છે કે આ ઓપનિંગ સેરેમની પહેલી મેચથી ઠીક પહેલા થશે અને અંદાજે 45 મિનિટ ચાલશે.

Arrow

2018ની સેરેમનીમાં પરિણીતિ ચોપરા, વરુણ ધવન, જેકલીન ફર્નાન્ડીસ અને ઋતિક રોશને પર્ફોમ કર્યું હતું.

Arrow

2019 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા 40 સૈનિકોના સમ્માનમાં સેરેમી રદ્દ કરાઈ હતી.

Arrow

ઓપનિંગ સેરેમનીના નાણાં શહીદોના પરિવારને આપવાનું કહ્યું હતું.

Arrow

તે પછી કોરોનાને કારણે કોઈ પ્રકારનું આયોજન થઈ શક્યું ન હતું.

Arrow

Photo from Getty, IPL Updates & Social Media

વધુ વાંચો