IPL: શાહરૂખની દીકરી સાથે દેખાયેલી મિસ્ટ્રી ગર્લ, સુંદરતામાં જોઈને ફેન્સ દિવાના થયા
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝનમાં મેચ દરમિયાન ભરપૂર રોમાંચ જોવા મળી રહ્યો છે.
દરેક વખતની જેમ આ વખતે પણ એક મિસ્ટ્રી ગર્લ કેમેરામાં કેદ થઈ છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સની મેચમાં પણ એક યુવતી ચર્ચામાં આવી.
મેચમાં શાહરૂખની દીકરી સુહાના ખાન સાથે એક બ્યૂટીફૂલ મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી.
આ મિસ્ટ્રી ગર્લનું નામ શનાયા કપૂર છે, જે એક્ટર સંજય કપૂરની દીકરી છે.
અનિલ કપૂરની ભત્રીજી શનાયા અને સુહાના બેસ્ટ ફ્રેન્ડ છે અને તેમની ઘણી તસવીરો વાઈરલ થતી હોય છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS