ધોની સાથે હાથ મિલાવ્યા વગર નિકળી ગયો હાર્દિક પંડ્યા, Video વાયરલ
Arrow
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની રંગારંગ શરૂઆત થઈ ગઈ છે.
Arrow
ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચ પહેલા ઓપનિંગ સેરેમની થઈ
Arrow
ઓપનિંગ સેરેમનીના અંતમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક અને સીએસના કેપ્ટન ધોનીને પણ સ્ટેજ પર બોલાવ્યા હતા.
Arrow
આ દરમિયાન મંચ પર હાજર જય શાહ, અરુણ ધૂમલ અને રોઝર બિન્ની સાથે તો હાર્દિકે હાથ મિલાવ્યો.
Arrow
પણ, તેણે ધોની સાથે હાથ ન મિલાવ્યો, જ્યારે સીએસકેનો કેપ્ટન ધોની શરૂઆતમાં જ ઊભો હતો.
Arrow
આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થાય છે. જોકે હાર્દિક ટોસના સમયે ધોનીની પ્રસંશા કરતો નજરે પડ્યો છે.
હાર્દિકે ધોનીને પોતાનો માર્ગદર્શક પણ કહ્યો છે.
Arrow
ઓપનિંગ સેરેમનીમાં અરિજીત સિંહ, રશ્મિકા મંદના અને તમન્ના ભાટિયાએ પોતાના પર્ફોમન્સથી માહોલ બનાવી દિધો હતો.
Arrow
All Photo video from IPL instagram and social media
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!