By Yogesh Gajjar
IPL: રહાણે 50 લાખ, સ્ટોક્સની 2 કરોડની બેસ પ્રાઈસ, હરાજીમાં કયા ખેલાડી પર થશે પૈસાનો વરસાદ?
IPL 2023ની આગામી 23 ડિસેમ્બરે કોચ્ચિમાં હરાજી થવાની છે.
Arrow
IPLમાં તમામ ટીમોમાં 87 ખાલી સ્લોટ માટે કુલ 405 ખેલાડીઓની બોલી લાગશે.
Arrow
વિલિયમસન, બેન સ્ટોક્સ, સેમ કરન, નિકોલસ પૂરન સહિતના ખેલાડીઓની 2 કરોડ બેસ પ્રાઈસ
Arrow
ઈશાંત શર્મા અને અજિંક્ય રહાણેએ માત્ર રૂ.50 લાખની બેસ પ્રાઈસ રાખી છે.
Arrow
હરાજીમાં 405માંથી ભારતના 273 અને 132 ખેલાડીઓ વિદેશી હશે.
Arrow
ગુજરાત ટાઈટન્સ પાસે 19.25 કરોડ રૂપિયા, જ્યારે પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ 32.40 કરોડ રૂપિયા
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat