By Parth Vyas
ભારતે 4-1થી વિંડિઝ સામેની T20 સિરીઝ કબજે કરી
ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 188 રન કર્યા
Arrow
શ્રેયસ અય્યરે 64 રનની શાનદાર ઈનિંગ રમી
Arrow
વેસ્ટ ઈન્ડિઝની 10 વિકેટ ભારતીય સ્પિનર્સે લીધી
Arrow
બિશ્નોઈએ ચાર વિકેટ લીધી તે જ સમયે, અક્ષર અને કુલદીપે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી
Arrow
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો