આ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડરે કરી સગાઈ... સામે આવી તસવીરો
ભારતીય ટીમમાં જલ્દી જ લગ્નની શરણાઈ વાગવાની છે. સ્ટાર ક્રિકેટર વેંકટેશ અય્યરે ફેન્સને એક સરપ્રાઈઝ આપી છે.
વેંકટેશ અય્યરે સગાઈ કરી લીધી છે, તેની ફોટો ખુદ સ્ટાર ક્રિકેટરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી છે.
વેંકટેશ અય્યરે શ્રુતિ રઘુનાથન સાથે સગાઈ કરી. ફોટોમાં વેંકટેશ ગ્રીન કુર્તા અને શ્રુતિ પર્પલ સાડીમાં દેખાય છે.
વેંકટેશે પોસ્ટમાં #engaged સાથે લખ્યું- જિંદગીના આગામી ચેપ્ટર તરફ. તેના પર ફેન્સે રિપ્લાય આપતા શુભકામના પાઠવી.
વેંકટેશના દોસ્ત આવેશ ખાન, અર્શદીપ સિંહ, મનદીપ સિંહ, શ્રેયસ અય્યર તથા ચહલે તેને શુભકામના પાઠવી.
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં જન્મેલા 28 વર્ષના વેંકટેશ અય્યરે અત્યાર સુધી ભારત માટે 2 વન-ડે અને 9 T-20 મેચ રમી છે.
ઈમરજન્સીમાં શું ટિકિટ વગર ટ્રેનમાં બેસીને મુસાફરી કરી શકાય? જાણો રેલવેના નિયમ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી