ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા  પત્ની રિવાબા સાથે આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા 

Arrow

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બુધવારે પત્ની  ધારાસભ્ય રિવાબા જાડેજા સાથે આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા, દર્શન કરી ધન્યતા અનુભવી 

Arrow

રવીન્દ્ર જાડેજાની પત્ની ધારાસભ્ય રિવાબા જાડેજાએ કેટલીક તસવીરો શેર કરી છે.  

Arrow

જાડેજાના પત્ની રિવાબાએ સોશિયલ મીડિયા એકાઉન્ટથી કચ્છના આશાપુરા માતાના મંદિરના દર્શન કરતા તેમની અને રવિન્દ્ર જાડેજાની તસવીરો શેર કરી છે.  

Arrow

જાડેજાની આ અગાઉ પણ મંદિરોમાં દર્શનની તસવીરો સામે આવી ચૂકી હતી .  2015માં જામનગરથી આશાપુરા મંદિર સુધી ધાર્મિક પદયાત્રા પણ કરી હતી.

Arrow

375 કિમી ની પદયાત્રા બાદ જાડેજા અને તેમના મિત્ર 13 દિવસ પછી માતાના મઢ પહોંચ્યા હતા.

Arrow

જાડેજાને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ થનારી ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરાયા છે.  

Arrow