By Parth Vyas

ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર રોયલ લંડન કપમાં ઈજાગ્રસ્ત થતા સિરીઝથી બહાર

ઝિમ્બાબ્વેમાં 25 વર્ષથી ઈન્ડિયન ટીમ એકપણ વનડે સિરીઝ હારી નથી

ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી રાહુલને કેપ્ટન બનાવાયો

શુભમન ગિલ નંબર-3 પર બેટિંગ કરવા ઉતરી શકે છે, નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી

રિકવરી પછી દીપક ચાહરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ગેમ ચેન્જર રહી શકે છે

મોહમ્મદ સિરાજે નેટ્સમાં શાનદાર બોલિંગ પ્રેક્ટિસ કરી