VIDEO : આ ભારતીય મહિલા ખેલાડીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર
ભારતીય બેડમિન્ટ સ્ટાર ખેલાડી સાયના નેહવાલે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોસ શેર કર્યા
આ ફોટોસમાં તે તેના પતિ પારુપલ્લી કશ્યપ સાથે થાઈલેન્ડમાં રજાઓ માણતી દેખાઈ રહી છે
આ કપલના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
આ કપલ બૉલીવુડ ટ્રેક 'હંગામ હો ગયા' પર જોરદાર ઠુમકા લગાવી રહ્યું છે
સાયનાએ થાઈલેન્ડની કેટલીક જગ્યાના ફોટોસ પણ શેર કર્યા છે, જેમાં તેમની મસ્તી સાફ જોવા મળી રહી છે
વર્ષ 2021માં ભારતની સ્ટાર શટલર સાયના નહેવાલ અને પારુપલ્લી કશ્યપ લગ્નબંધનમાં બંધાયા હતા
સાયના ઈન્સ્ટાગ્રામ પર ઘણી પોપ્યુલર છે, 16 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે
સાયના ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે
ઉર્વશી રૌતેલાના કાનની પાછળ દેખાઈ લવ બાઈટ! યુઝર્સે કહ્યું- KISS કોણે આપી?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS