'કેપ્ટન કુલ' થી 'હિટમેન'....આ ભારતીય ક્રિકેટરો 'લાડલી'ના પિતા
Arrow
ભારતીય ટીમના 'કેપ્ટન કુલ' મહેન્દ્રસિંહ ધોની એક પુત્રીના પિતા છે
માહીની પુત્રી 8 વર્ષની છે તેની નામ જીવા ધોની છે
'હિટમેન' રોહિત શર્મા પણ એક દીકરીના પિતા છે
રોહિતની દીકરી 5 વર્ષની છે જેનું નામ સમાયરા શર્મા છે
કિંગ કોહલી પણ એક ક્યુટ દીકરીનો પિતા છે
વિરાટ કોહલીની દીકરી 2 વર્ષની છે અને તેનું નામ વામીક કોહલી છે
ભારતીય ટીમના બેસ્ટ ફિલ્ડર રવીન્દ્ર જાડેજાને પણ 7 વર્ષની પુત્રી છે
રવીન્દ્રની પુત્રીનું નામ નિધ્યાના જાડેજા છે
ભારતીય ટીમના ઘાતક બોલર મોહમ્મદ શમીની દીકરીનું નામ આયરા છે
આ 10 ક્રિકેટરો 2024માં લઈ શકે છે સન્યાસ, ભારતના 3 ખેલાડીઓના નામ પણ સામેલ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat