લગ્ન કરવા જઈ રહ્યો છે આ ભારતીય કિક્રેટર, અધવચ્ચે છોડી ઓસ્ટ્રેલિયા સામેની T-20 સીરિઝ
ભારતીય ટીમ ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટી-20 સીરિઝ રમી રહી છે, જેમાં 2-0થી લીડ મેળવી લીધી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ સીરિઝને ઝડપી બોલર મુકેશ કુમારે અધવચ્ચે છોડી દીધી છે.
હકીકતમાં મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે, જેના લગ્ન દિવ્યા સિંહ સાથે થશે.
ગોરખપુરની હોટલમાં બંનેના લગ્ન થશે. મુકેશની લાઈફ પાર્ટનર છપરાના બનિયાપુર બેરુઈ ગામની રહેનારી દિવ્યા છે.
લગ્ન બાદ 4 ડિસેમ્બરે મુકેશ પોતાના પૈતૃક ગામ કાકડકુંડમાં એક મોટું રિસેપ્શન આપશે. બંનેની આ વર્ષે ફેબ્રુઆરીમાં સગાઈ થઈ હતી.
મુકેશે ઓસ્ટ્રેલિયા સામે શરૂઆતની બે T20 મેચ રમી જેમાં તેને માત્ર 1 વિકેટ મળી, હવે બાકીની 3 મેચમાં તેણે રજા લીધી છે.
17, 16 અને 13 કરોડના આ મોંઘા પ્લેયર્સના પત્તા કપાયા, IPL ટીમોએ કર્યા બહાર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS