1

By Parth Vyas

ભારતે પહેલી ટેસ્ટ મેચમાં 188 રનથી બાંગ્લાદેશને હરાવ્યું. 

logo
8

ટીમ ઈન્ડિયાએ આની સાથે 2 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

logo
Arrow
4

આ મેચમાં ભારત તરફથી ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ અને કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

logo
Arrow
2

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ 22 ડિસેમ્બરથી શરૂ થશે.

Arrow

ટોસ જીતીને બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 404 રન કર્યા હતા.

Arrow

પહેલી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Arrow

બીજી ઈનિંગમાં ભારતે 2 વિકેટના નુકસાને 258 રન કર્યા હતા. ત્યારપછી દાવ ડિક્લેર કરી દીધો હતો.

Arrow

બાંગ્લાદેશને આ ટેસ્ટ મેચ જીતવા માટે 513 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

Arrow

બાંગ્લાદેશની ટીમ બીજી ઈનિંગમાં 324 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે ભારતે મેચ જીતી લીધી.

Arrow