IND vs PAK મેચ: અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ભારત-પાકિસ્તાન ફેન્સે બતાવ્યો જુસ્સો
અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ.
મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમી અરુણ હરિયાણવી અમદાવાદ પહોંચી ગયો છે.
રિવરફ્રન્ટ પર અરુણે પોતાના શરીર પર ભારતીય તિરંગાનો કલર લગાવીને પહોંચ્યો હતો.
આ દરમિયાન તેની સાથે તેનો જ સાથી પાકિસ્તાનના ધ્વજનો કલર લગાવીને પહોંચ્યો હતો.
આમ કરવા પાછળ વરુણનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચ ભાઈચારો બની રહે તે માટેનો છે.
'દુશ્મન'ને ગળે લાગ્યો કોહલી... ગંભીરે કહ્યું- દરેક ખેલાડીને ઈજ્જતની લડાઈનો હક
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!