By Parth Vyas

ઈન્ડિયન ટીમના કેપ્ટન રાહુલે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો

K.L.રાહુલ 46 બોલમાં 30 રન કરી પેવેલિયન ભેગો થઈ ગયો હતો

Arrow

શિખર ધવન 68 બોલમાં 40 રન કરી આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા

Arrow

શુભમન ગિલે 97 બોલમાં 130 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 15 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

Arrow

બ્રેડ ઈવાન્સે 10 ઓવરમાં 54 રન આપી 5 વિકેટ લીધી હતી

Arrow

ઈન્ડિયન ટીમ એક સમયે મેચ પરથી પકડ ગુમાવી બેઠી હતી. ઝિમ્બાબ્વેના સિકંદરની વિસ્ફોટક બેટિંગ.

Arrow

ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ 95 બોલમાં 115 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. 

Arrow

મેચના બંને શતકવીરો એક જ તસવીરમાં... ભારતે 13 રનથી મેચ જીતી અને સિરીઝમાં 3-0ની લીડ મેળવી લીધી

Arrow