રિંકુ સિંહને એક મેચ માટે કેટલા રૂપિયા મળે છે? જાણો શું છે ગણિત

Arrow

રિંકુએ ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં સતત પાંચ સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

Arrow

રિંકુને IPL 2022ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારબાદ  આ સિઝન માટે પણ તેમને જાળવી રાખ્યો છે 

Arrow

KKRને IPL 2023માં કુલ 14 ગ્રુપ મેચ રમવાની છે. તે મુજબ, રિંકુ સિંહની એક મેચની ફી 3.92 લાખ રૂપિયા થાય છે 

Arrow

આ સિવાય રિંકુ પણ શાનદાર પ્રદર્શન કરીને એક મેચમાં 6 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.

Arrow

રિંકુ સિંહ જેવા આઈપીએલ ખેલાડીઓને હોટલમાં રહેવા, પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરવા અને અન્ય સુવિધાઓ માટે દૈનિક ભથ્થું પણ મળે છે.

Arrow

જો રિંકુ IPL 2023માં કોઈપણ મેચ ચૂકી જાય તો પણ તેને સિઝનના અંત સુધી 55 લાખ રૂપિયા મળશે.

Arrow
વધુ વાંચો