ભાલા ફેંકથી જાણીતા બનેલા નીરજ ચોપરા કેટલા કરોડની સંપત્તિના માલિક?

ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથલીટ નિરજ ચોપરા પુરુષો વર્ગમાં ભાલા ફેંક મામલે વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન અને વર્લ્ડ ચેમ્પિયન છે.

એક બાજુ તે રમતમાં નવી ઉપલબ્ધિ મેળવી રહ્યા છે, તો બીજી તરફ તેમની સંપત્તિમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.

રિપોર્ટ્સ મુજબ, નીરજ ચોપરાની અનુમાનિત નેટવર્થ લગભગ 4થી 5 મિલિયન ડોલર છે.

આ હિસાબથી તેની નેટવર્થ કરોડોમાં છે. ભારતીય રૂપિયામાં તેમની સંપત્તિની ગણતરી કરીએ તો આ 33થી 35 કરોડ રૂપિયા સુધી થાય.

નીરજ ચોપરાની નેટવર્થમાં મોટો હિસ્સો રમતથી થતી આવત છે, તે જાહેરાતથી પણ સારી કમાણી કરે છે.

એક રિપોર્ટ મુજબ, નીરજ ચોપરા એક બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે વાર્ષિક લગભગ 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

નીરજ ચોપરા Noise, ટાટા AIA લાઈફ ઈન્સ્યોરન્સ, જીલેટ, કન્ટ્રી ડિલાઈટ અને કોકો-કોલા જેવી બ્રાન્ડને એન્ડોર્સ કરે છે.

કરોડપતિ પરિવારની છોકરી સાથે કેવી રીતે થયા કપિલના લગ્ન? સસરાએ લીધો હતો ટેસ્ટ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો