હાર્દિક પંડયાની પત્ની નતાશાએ શેર કરી ખાનગી તસવીરો, મિનિટોમાં  થઇ વાયરલ

Arrow

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાસા સ્ટેનકોવિક  તેમના બિંદાસ અંદાજ માટે જાણીતા છે.

Arrow

નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ   પર હાર્દિક પંડ્યા સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે.

Arrow

નતાશાએ આ ફોટાને ફ્રેન્ચમાં કેપ્શન આપ્યું છે. જેનો અર્થ છે કે હું તને પાગલની માફક પ્રેમ કરું છું.

Arrow

હાર્દિક પંડ્યા   અને નતાશા સ્ટેનકોવિકની તસવીરો યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. હાર્દિક હાલમાં બ્રેક પર છે. હવે તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં એક્શનમાં જોવા મળશે.

Arrow

હાર્દિક પંડ્યા એ વર્ષ 2020માં નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

Arrow

 હાર્દિક પંડ્યાએ તેની પાર્ટનર નતાશા સ્ટેનકોવિક સાથે 14 ફેબ્રુઆરીએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. ત્યાં, 16 ફેબ્રુઆરીએ. બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

Arrow

નતાશા સ્ટેનકોવિકે ફિલ્મોમાં કામ કર્યું છે. તે વર્ષ 2014માં બિગ બોસની સીઝન 8માં જોવા મળી હતી. નતાશાએ સત્યાગ્રહ, ડેડી અને ફુકરે રિટર્ન્સમાં કામ કર્યું છે.

Arrow

નતાશા સ્ટેનકોવિક યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.નતાશા તેની હોટનેસ અને ગ્લેમર માટે જાણીતી છે.

Arrow