જિમ કરતા પડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા! VIDEO

Arrow

@instagram

ટીમ ઈંડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા એક સોશ્યલ મીડિયા સેંસેશન છે.

Arrow

નતાશા ફિટનેશને લઈને સજાગ છે. તે ઘણીવાર જિમમાં પરસેવો પાડતા વીડિયો-ફોટોઝ શેર કરે છે.

Arrow

આ વખતે તેણે જિમથી વીડિયો શેર કર્યા છે, જેમાં તે એક્સરસાઈઝ કરતી દેખાય છે.

Arrow

નતાશા 10 કિલો વેટ સાથે એક્સરસાઈઝ કરતા અચાનક પડી જાય છે અને ખુદ જ હસવા પણ લાગે છે.

Arrow

જોકે નતાશાને ઈજા નથી થતી. તે મજાકમાં જ આ બધું કરે છે. આ દરમિયાન તેનું એક જુત્તું પણ નીકળી જાય છે.

Arrow

હાર્દિક પંડ્યા અને નતાશાએ હાલમાં જ ફેબ્રુઆરીમાં બીજીવાર લગ્ન કર્યા હતા અને ગ્રેંડ રિસેપ્શન આપ્યું હતું.

Arrow

પંડ્યા અને નતાશાનો એક દિકરો પણ છે, જેનું નામ અગસ્ત્યા છે. જે 30 જુલાઈએ ત્રણ વર્ષનો થઈ જશે.

Arrow

હાર્દિકે હાલમાં જ IPL રમી હતી. હવે તો એક મહિનો આરામ પછી તે વેસ્ટઈંડીઝના પ્રવાસ પર સીરીઝ રમશે.

Arrow