હાર્દિક પંડ્યાએ શિખર ધવનને મેદાનની વચ્ચે KISS કરી, ફોટો વાઈરલ થયો

IPL 2023ની મેચ નંબર 18 ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી.

આ મેચ મોહાલીના PCA સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં ગુજરાતની ટીમે 6 વિકેટે જીત મેળવી.

સ્ટેડિયમમાં શિખર ધવન અને હાર્દિક પંડ્યા મળ્યા, જ્યાં હાર્દિક શિખરને KISS કરતા દેખાયો હતો.

આ ફોટોમાં બંને ક્રિકેટર્સ વચ્ચે બ્રધરહૂડ જોવા મળી રહી છે, જેને પંજાબ કિંગ્સે શેર કર્યો છે.

ફોટોના કેપ્શનમાં લખ્યું છે, 'કિસ-કિસ સે તુમ ભાગોગે.'

પંજાબની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 153 રન બનાવ્યા હતા.

જવાબમાં ગુજરાત ટાઈટન્સે 19.5 ઓવરમાં 154 રન બનાવી દીધા હતા.

વધુ વાંચો