હાર્દિક પંડ્યાએ નતાશા સાથે ઉદયપુરમાં લીધા સાત ફેરા, જુઓ લગ્નની સુંદર તસવીરો
Arrow
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ઉદયપુરમાં સાત ફેરા લીધા
Arrow
આ પહેલા બંનેએ વેલેન્ટાઈન્સ ડે પર ક્રિશ્ચિયન રીત રિવાજો મુજબ વેડિંગ કર્યા હતા.
Arrow
બંનેના લગ્ન સમારોહમાં નિકટના સંબંધીઓ અને મિત્રો હાજર રહ્યા હતા.
Arrow
હાર્દિક પંડ્યાએ લગ્ન બાદ તસવીરો શેર કરી હતી.
Arrow
હાર્દિકે નતાશા સ્ટેનકોવિક સાથે 1લી જાન્યુઆરી 2020એ સગાઈ કરી હતી.
Arrow
હાર્દિક-નતાશા યૉટ ડેટિંગ પર ગયા હતા ત્યાં જ તેણે નતાશાને પ્રપોઝ કર્યું હતું.
Arrow
થોડા મહિનાઓ બાદ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!