આ છે ગુજરાતની ટીમની બ્યૂટીફૂલ 'મિસ્ટ્રી ગર્લ', જોતા જ દિલ આપી દેશો

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હંમેશા કેમેરાની નજર સુંદર ચહેરાઓ શોધતી રહે છે.

કેમેરામાં કેદ થનારો ચહેરો મિસ્ટ્રી ગર્લ બની જાય છે, જેને જોવા માટે ફેન્સ આતુર હોય છે.

આવો જ એક ચહેરો ગુજરાત ટાઈટન્સની ટીમની બ્યૂટીફૂલ મિસ્ટ્રી ગર્લ તન્વી શાહ છે.

તન્વી એક પ્રોફેશનલ ટેનિસ પ્લેયર રહી ચૂકી છે અને જૂનિયર ઓસ્ટ્રેલિયન ઓપન રમી ચૂકી છે.

તન્વીએ પાછલા વર્ષે અબુ ધાબી ટી-10 લીગમાં એન્કરિંગ કરી હતી અને આ વર્ષે IPLમાં જોડાઈ છે.

તન્વી 2023માં ગુજરાતની ટીમની એન્કર છે જે દરેક મેચમાં હાજર રહે છે અને લાઈમલાઈટ લૂટી લે છે.