tara norris USA 7

અમેરિકી ક્રિકેટરની સુંદરતા પર ફિદા થયા ફેન્સ

logo
Arrow

તારા નોરિસ: મહિલા પ્રીમિયર લીગ-2023ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે અને ઘણી સારી મેચ જોવા મળી છે.

logo
Arrow
tara norris USA 8

દિલ્હી કેપિટલ્સની ક્રિકેટર તારા નોરિસે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સામે 5 વિકેટ લઈ રેકોર્ડ બનાવ્યો.

logo
Arrow
tara norris USA 4

તારા નોરિસ મહિલા પ્રીમિયર લીગમાં 5 વિકેટ હોલ લેનારી પહેલી ક્રિકેટર બની છે

logo
Arrow

24 વર્ષની તારા નોરિસ અમેરિકાના પેંસિલવેનિયાથી આવે છે. 

logo
Arrow

ઈંસ્ટાગ્રામ પર પણ તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે, તેની ઘણી તસવારો સોશ્યલ મીડિયા પર વાયરલ રહે છે.

logo
Arrow

તારા ઈંટરનેશનલ લેવલ પર અમેરિકાથી ક્રેકેટ રમનારી ખાસ ખેલાડીઓ પૈકીની છે. 

logo
Arrow

દિલ્હી કેપિટલ્સે તારા નોરિસને ફક્ત 10 લાખ રૂપિયામાં પોતાની સાથે જોડી હતી.

logo
Arrow

તારા એસોસિએટ દેશોના પ્લેયર્સની કેટેગરીમાં છે. 

logo
Arrow
gujarat

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો