મેક્સવેલની 201 રનની ઈનિંગ્સ પર ભારતીય પત્નીએ લખી ભાવુક પોસ્ટ
ગ્લેન મેક્સવેલે વર્લ્ડકપ 2023ની મેચ નંબર 39માં પોતાના બેટથી રનનો વરસાદ કર્યો હતો.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 7 નવેમ્બરે રમાયેલી આ મેચમાં મેક્સવેલે 201 રનની ઈનિંગ્સ રમી હતી.
આ ઈનિંગ્સમાં મેક્સવેલે 128 બોલમાં 201 રનમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.
મેક્સવેલની ઈનિંગ્સ બાદ તેની ભારતીય પત્ની ભાવુક થઈ અને ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી.
વિની મેચ જોવા વાનખેડે પહોંચી હતી અને અહીંથી તેણે ભાવુક થઈને પોસ્ટ લખી-ઓલ ધ ઈમોશન.
મેક્સવેલ અને વિનીના લગ્ન માર્ચ 2022માં થયા હતા, પહેલીવાર બંનેએ 18 માર્ચ 2022ના રોજ લગ્ન કર્યા હતા.
રશ્મિકા બાદ હવે કેટરિનાની Deepfake તસવીરો વાઈરલ, 'ટુવાલ સીન' સાથે છેડછાડ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!