બાબર આઝમથી શાહિદ આફ્રિદી જાણો કેવા લાગે છે  પાકિસ્તાનના ક્રિકેટર્સ સુપરવિલન તરીકે, AI એ બનાવી તસવીર

Arrow

બાબર આઝમ, પ્રતિભાશાળી બેટ્સમેન અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન શક્તિશાળી અને પ્રભાવશાળી થાનોસની ભૂમિકામાં આવા લાગશે

Arrow

શાહિદ આફ્રિદી, તેની વિસ્ફોટક બેટિંગ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે જાણીતો છે. વિલન લોકીની ભૂમિકામાં આ પ્રકારનો લુક જોવ મળે છે.

Arrow

શાહીન એક પ્રતિભાશાળી ઝડપી બોલર છે, ડીસી બ્રહ્માંડમાંથી જોકરની ભૂમિકામાં ખૂબ જ અલગ લાગી રહ્યા છે.

Arrow

ક્રિકેટ ઈતિહાસના સૌથી મહાન ફાસ્ટ બોલરો પૈકીના એક વસીમ અકરમ ઓક્ટોપસની ભૂમિકામાં ખૂબ વિકરાળ લાગે છે.

Arrow

"રાવલપિંડી એક્સપ્રેસ" તરીકે ઓળખાતો બોલર શોએબ અખ્તર જ્યારે નિર્દય લેક્સ લુથર બને ત્યારે આવ લુકમાં જોવા મળશે. 

Arrow

બેટમેન કૉમિક્સમાંથી ટૂ-ફેસના વ્યક્તિત્વને લઈને પાકિસ્તાનના પ્રભાવશાળી ભૂતપૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનની કલ્પના કરો

Arrow

ઇન્ઝમામ જો "ડાર્ક નાઈટ રાઈઝ" ફિલ્મમાં તે સુપરવિલન BANE બને તો આ પ્રકારના લુકમાં જોવ મળશે. 

Arrow

શોએબ મલિક માર્વેલ મૂવી "બ્લેક પેન્થર"માંથી કિલમોન્ગરની ભૂમિકા ભજવે તો આ પ્રકારના લુકમાં જોવ મળશે 

Arrow