આ મહિલા ક્રિકેટરની પાર્ટનર થઈ પ્રેગ્નેન્ટ, સોનોગ્રાફીની તસવીર શેર કરી
Arrow
ઈંગ્લેન્ડની પૂર્વ વિકેટકીપર બેટ્સમેન સારા ટેલરના ઘરે નવા મહેમાનનું આગમાન થવા જઈ રહ્યું છે.
Arrow
સારા ટેલરે પોતાની પાર્ટનર ડાયેનાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે અને સોનોગ્રાફીની તસવીર શેર કરી છે.
Arrow
સારાએ લખ્યું, મા બનવાનું હંમેશા મારી પાર્ટનરનું સપનું રહ્યું છે, સફર આસાન નહીં પરંતુ ડાયેનાએ હાર ન માની.
Arrow
સારાએ આગળ લખ્યું 'મને ખબર છે કે તે સૌથી સારી માતા બનશે, હું તેનો ભાગ બનીને ખૂબ ખુશ છું.'
Arrow
સારા ટેલરની ગણતરી દુનિયાની મહાન મહિલા ક્રિકેટરોમાં થાય છે.
Arrow
સારા ટેલરે સપ્ટેમ્બર 2019માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત ક
રી હતી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!