આ મહિલા ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી, કોહલીને પણ કરી ચૂકી છે પ્રપોઝ

ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વેટે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને તહેલકો મચાવી દીધો છે.

ડેનિયલ વેટે પોતાની ગર્લફ્રેન્ડ જોર્જ હોજ સાથે સગાઈ કરી લીધી છે, જેની તસવીર પણ શેર કરી છે.

Arrow

31 વર્ષની ડેનિયલ ફોટોમાં પોતાના પાર્ટનરને કિસ કરી રહી છે અને સગાઈની રિંગ બતાવી રહી છે.

Arrow

ડેનિયલ વેટ ઈંગ્લિશ મહિલા પ્લેયર છે, જેણે 2014માં વિરાટ કોહલીને પ્રપોઝ કર્યું હતું.

Arrow

ત્યારે ડેનિયલે ટ્વીટ કરીને લખ્યું હતું, કોહલી મેરી મી. 

Arrow

જોકે વિરાટ કોહલીએ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે 11 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કરી લીધા.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો