ડૉક્ટરે થોડી પરમીશન શું આપી કે ચહલની પત્ની ધનશ્રીએ લગાવ્યા ઠુમકા , જુઓ વિડીયો 

Arrow

ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ આ દિવસોમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની તૈયારીમાં વ્યસ્ત છે.

Arrow

પરંતુ ચહલની પત્ની ધનશ્રી હવે ઘૂંટણની સર્જરી બાદ ધીમે ધીમે ડાન્સ ટ્રેક પર પરત ફરી રહી છે.

Arrow

ડેન્ટિસ્ટ અને કોરિયોગ્રાફર ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Arrow

સોશિયલ મીડિયામાં  ધનશ્રીએ પોસ્ટમાં લખ્યું - ડૉક્ટરે મને થોડું ગ્રુવ કરવાની પરવાનગી આપી છે.

Arrow

યુઝવેન્દ્ર ચહલને પણ ધનશ્રીનો આ ડાન્સ વીડિયો ગમ્યો. યુઝર્સે પણ કોમેન્ટ કરીને જોરદાર વખાણ કર્યા.

Arrow

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ધનશ્રીને ડાન્સ દરમિયાન પડી જવાથી તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેનું લિગામેન્ટ ફાટી ગયું હતું.

Arrow
Arrow

 

 ચહલ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોવા મળશે. ધનશ્રી દરેક સિઝનમાં તેને ચીયર  કરવા પહોંચે છે.

વધુ વાંચો