શું લગ્ન માટે ઈશાન કિશને ક્રિકેટથી બ્રેક લીધો? જાણો કોણ છે તેની ગર્લફ્રેન્ડ
ભારતીય ક્રિકેટર ઈશાન કિશને સાઉથ આફ્રિકા ટૂર પરથી અચાનક બ્રેક લીધો છે.
ઈશાન કિશન હવે ટીમ ઈન્ડિયા માટે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં નહીં રમે.
માનવામાં આવી રહ્યું છે કે ઈશાને લગ્ન કરવા માટે ક્રિકેટથી બ્રેક લીધો છે.
કથિત ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા સાથે ઈશાન કિશન લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
અદિતિ હુંડિયા એક જાણીતી મોડલ છે, તે વર્ષ 2017માં મિસ ઈન્ડિયાની ફાઈનાલિસ્ટ રહી ચૂકી છે.
અદિતિ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે, ઈન્સ્ટાગ્રામ પર તેના 314 હજાર ફોલોઅર્સ છે.
અદિતિને IPL મેચ દરમિયાન ઈશાન કિશન માટે ચીયર કરતા પણ જોવાઈ છે. બંને ઘણીવાર સાથે જોવા મળી ચૂક્યા છે.
કેટલા કિલોનો હતો મહારાણા પ્રતાપનો ભાલો?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!