બ્લેક સાડીમાં ચહલની પત્નીનો ટ્રેડિશનલ લૂક જોઈને ફેન્સ કાયલ થઈ ગયા
Arrow
યજુર્વેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહેતી હોય છે.
Arrow
તે પોતાના ડાંસ અને બ્યૂટીફૂલ લૂક્સના કારણે ફેન્સમાં ખૂબ ચર્ચામાં રહે છે.
Arrow
એવામાં હવે ધનાશ્રી પોતાની બ્લેક એન્ડ બોલ્ડ સાડીના કારણે ફરી એકવાર ચર્ચા
માં આવી છે.
Arrow
હાલમાં ક્રિકેટર શાર્દુલ ઠાકુરમાં ધનાશ્રી બ્લેક સાડી અને રેડ લિપસ્ટિકમાં સુંદર લાગી રહી હતી.
Arrow
હાલમાં જ ધનાશ્રી માલદીવ્સમાં વેકેશન માણવા માટે ગઈ હતી.
Arrow
દરમિયાન ધનાશ્રીએ પોતાની બ્યૂટીફૂલ તસવીરો શેર કરી હતી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat