ઋતુરાજે આ મહિલા ક્રિકેટર સાથે લગ્ન કર્યા, જાણો કોણ છે દુલ્હનિયા
CSKને IPL 2023માં ચેમ્પિયન બનાવનારો ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે.
શનિવારે ઋતુરાજે પોતાની મંગેતર ઉત્કર્ષા પવાર સાધે લગ્ન કર્યા. ક્રિકેટરે તેની તસવીરો શેર કરી છે.
આ ફોટોમાં ઋતુરાજ અને ઉત્કર્ષા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તેમના લગ્ન મહાબળેશ્વરના રિસોર્ટમાં થયા.
ઉત્કર્ષા મહારાષ્ટ્ર તરફથી ક્રિકેટ રમે છે. 24 વર્ષની સ્ટાર મહિલા ક્રિકેટર મીડિયમ પેસર છે.
ઉત્કર્ષા 2021માં લિસ્ટ એ ક્રિકેટ રમી ચૂકી છે. આ બાદ તેને ટીમમાં તક મળી નથી. પણ તે IPLમાં જોવા મળી હતી.
પુણેની ઉત્કર્ષા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂટ્રીશન એન્ડ ફિટનેસ સાયન્સનો અભ્યાસ કરી રહી છે.
NEXT:
બુધનું થવા જઈ રહ્યું છે ગોચર, આ 5 રાશિઓના શરૂ થશે સારા દિવસો
Related Stories
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!