By Yogesh Gajjar
ગુજરાતી ક્રિકેટર મુનાફ પટેલની કંપની પર છેતરપિંડીનો આક્ષેપ, બેંક એકાઉન્ટ સીલ કરાયા
ભરૂચના ઈખર ગામના રહેવાસી મુનાફ પટેલની કંપની પર યુપીમાં છેતરપિંડીનો આક્ષેપ
Arrow
નોઈડામાં ક્રિકેટરની કંપનીએ સમયપર પ્રોજેક્ટ પૂરો ન કરતા યુપી રેરામાં ફરિયાદ કરાઈ
Arrow
ગ્રાહકોની ફરિયાદ બાદ રેરાએ મુનાફ પટેલના બે બેંક એકાઉન્ટ સીલ કર્યા
Arrow
બંને ખાતામાંથી 52 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી.
Arrow
મુનાફ પટેલની 'નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ'ના ડાયરેક્ટર છે.
Arrow
કંપનીનો નોઈડામાં વનલીફ ટ્રોય નામનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!