લગ્ન બાદ સામે આવી હાર્દિક-નતાસાની હલ્દી સેરેમનીની તસવીરો, જોતા રહી જશો આ ક્યૂટ ફોટો

Arrow

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ હાલમાં જ પત્ની નતાસા સાથે ઉદયપુરમાં ફરીથી લગ્ન કર્યા છે.

Arrow

હાર્દિક પંડ્યાએ બીજા લગ્ન બાદ તેની હલ્દી સેરેમનીની તસવીરો પોસ્ટ કરી છે.

Arrow

જ્યારે નતાસા સ્ટેનકોવિકે યેલો કલરનું ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેર્યું હતું.

Arrow

હલ્દી સેરેમનીમાં હાર્દિકે પિંક કુર્તો અને સફેદ પાયજામો પહેર્યો હતો.

Arrow

ઉદયપુરમાં હોટલમાં કપલે પહેલા ક્રિશ્ચિયન પછી હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કર્યા

Arrow

હલ્દી સેરેમનીમાં નતાશા-હાર્દિક રોમાન્ટિક પોઝ આપતા જોવા મળ્યા હતા.

Arrow

નતાસા અને હાર્દિક સાથે દીકરો અગસ્ત્ય પણ પપ્પા સાથે મેચિંગ ડ્રેસમાં જોવા મળ્યો હતો.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો