પૂજા-પાઠ કરતા દેખાયા હોલીવુડ સ્ટાર, શું છે આ તસવીરોનું સત્ય?

Arrow

સોશયલ મીડિયા પર હોલીવુડ સ્ટાર્સની પૂજા-પાઠ કરતી તસવીરો વાયરલ થઈ રહી છે.

Arrow

તસવીરોમાં હોલીવુડ સ્ટાર્સને જોઈ શકાય છે. જોકે આ તસવીરો સાચી નથી.

Arrow

આ તસવીરોને આર્ટિફિશિયલ ઈંટેલીજેંસ AIની મદદથી બનાવવામાં આવી છે.

Arrow

એક આર્ટીસ્ટે હોલીવુડના જાણીતા સ્ટાર્સની આ પ્રકારની તસવીરો બનાવી છે.

આ તસવીરોને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે.

Arrow

તસવીરોમાં Brad Pitt, Keanu Reeves, Tom Cruise, Leonardo DiCaprio અને Will Smith નજરે પડે છે.

Arrow

આ સ્ટાર્સ ભારતીય સંતના વેશમાં પૂજા-પાઠ કરતા દેખાઈ રહ્યા છે.

Arrow

આમ જોઈએ તો આ માત્ર આર્ટિસ્ટની કલ્પના છે, પણ લોકો તસવીરો જોઈ વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે.

Arrow

આ તસવીરોને Wild.trance નામના ઈંસ્ટા યૂઝરે શેર કરી છે. તેણે લખ્યું હોલીવુડ સ્ટારને ભારતીય સંતના રૂપમાં જોવા અદ્ભુત છે.

Arrow