કોઈ મોડલથી ઓછી નથી બાંગ્લાદેશી ક્રિકેટર, 'મેકઅપ' પર ફિદા છે ફેન્સ

Arrow

@instagram/officialjahanaraalam26

બાંગલાદેશની જહાંઆરા આલમનો સમાવેશ મહિલા ક્રિકેટની સારી બોલરમાં થાય છે.

Arrow

30 વર્ષની જહાંઆરા ક્રિકેટ સાથે સાથે પોતાના લુકને લઈને પણ ચર્ચાઓમાં રહે છે.

Arrow

જહાંઆરા આંખોમાં કાજળ લગાવીને મેદાનમાં ઉતરે છે. જહાંઆરાના EYE મેકઅપ પર ફેન્સ પણ ફિદા રહે છે.

Arrow

ઓસ્ટ્રેલિયાઈ પત્રકાર મેલિંડા ફેરેલે પુછ્યું હતું કે જહાંઆરા તમે કયું કાજળ લગાવો છો જે ખરાબ નથી થતું?

Arrow

જહાંઆરાને ફિલ્મોમાં કામ કરવાની પણ ઓફર મળી ચુકી છે પરંતુ તે ક્રિકેટને મહત્વ આપે છે.

Arrow

જહાંઆરાએ બાંગ્લાદેશના માટે અત્યાર સુધી 52 વનડે અને 78 ટી 20 મેચ રમીને કુલ 105 વિકેટ લીધી છે.

Arrow

ભારત સામે વનડે અને ટી20 સીરીઝના માટે જહાંઆરા આલમને તક નથી મળી.

Arrow