બાંગ્લાદેશી ક્રિકેટરની પત્ની છે ખેડૂત, ગ્લેમરસ લૂકના દીવાના છે ફેન

ICC ક્રિકેટ વર્લ્ડકપની મહત્વપૂર્ણ મેચમાં બાંગ્લાદેશ-ભારત વચ્ચે ટક્કર થઈ રહી છે.

વર્લ્ડકપ માટે બાંગ્લાદેશી ટીમમાં લિટન દાસ પણ સામેલ છે. લિટને ઈંગ્લેન્ડ સામે 76 રનની ઈનિંગ્સ રમી હતી.

29 વર્ષના લિટન દાસની પત્ની દેવશ્રી પણ ખૂબ ચર્ચામાં રહે છે. તે એક ખેડૂત છે.

લિટન દાસ અને દેવશ્રીએ લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ એપ્રિલ 2019માં સગાઈ કરી હતી. 

આ બાદ બંનેએ હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

દેવશ્રી સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે, તેની તસવીર અને વીડિયો ખૂબ વાઈરલ થાય છે.

કેળા ખાઈને છાલમાંથી બનાવી બ્રાલેટ, ઉર્ફી જાવેદને ટ્રોલ્સે કહ્યું- દીદી દયા કરો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો