UAEના ક્રિકેટરની ધુંઆધાર ઈનિંગ, તૂટતા-તૂટતા રહી ગયો ડિવિલિયર્સનો રેકોર્
ડ
Arrow
UAEના ક્રિકેટર આસિફ ખાને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી લીધું છે
Arrow
33 વર્ષના આસિફ ખાને નેપાળના સામેની મેચમાં ફક્ત 41 બોલમાં સેન્ચ્યૂરી મારી દીધી
Arrow
આ વનડે ઈંટરનેશનમાં કોઈ બેટ્સમેનની ચોથી સૌથી ઝડપી સદી છે. ડિવિલયર્સ, શાહ
િદ અફરીદી અને કોરી એંડર્સને તેનાથી ઓછા બોલમાં સદી લગાવી હતી
Arrow
કીર્તિપુરમાં થયેલી મેચમાં સાતમા નંબર પર બેટીંગ માટે ઉતરેલા આસીફે 102 રનની ઝડપી ઈનિંગ રમી હતી
Arrow
આ દરમિયાન આસિફે 11 છક્કા અને 4 ચોક્કા માર્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 240.47નો રહ્યો હતો
Arrow
એબી ડિવિલિયર્સના નામે સૌથી ઝડપી ODI સદીનો રેકોર્ડ છે. તેણે 31 બોલમાં સદી ફટકારી હતી
Arrow
આસિફ ખાન એસોસિએટ દેશની તરફથી સૌથી ઝડપી વનડે સદી મારનાર પ્લેયર પણ બની ગયો છે
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS