ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, ધોનીનો 15 વર્ષ જનો રેકોર્ડ ધ્વસ્ત

Arrow

@Twitter

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પલ્લેકેલમાં બ્લોકબસ્ટર મેચ રમાઈ. મેચમાં વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને શાનદાર ગેમ રમી.

Arrow

ઈશાને 81 બોલમાં 82 રન બનાવ્યા જેમાં 9 ચોક્કા અને 2 સિક્સ મારી હતી. ઈશાનના વનડે ઈંટરનેશનલ કેરિયરની આ સાતમી અડધી સદી હતી.

Arrow

ઈશાને સતત ચોથી વનડે મેચમાં અડધી સદી બનાવી છે. ઈશાને આ શાનદાર મેચને પગલે કેટલાક ખાસ રેકોર્ડ્સ બનાવ્યા છે.

Arrow

ઈશાને પાકિસ્તાન સામે એશિયા કપમાં સૌથી લાંબી ઈનિંગ રમનારો ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે.

Arrow

ઈશાને મહેન્દ્રસિંહ ધોનીને પછાડી દીધો. ધોનીએ 2008માં એશિયા કપમાં પાકિસ્તાન સામે 76 રન બનાવ્યા હતા.

Arrow

ઈશાન સાથે હાર્દિક પંડયાએ સાથે મળીને પાંચમી વિકેટ માટે 138 રનની પાર્ટનરશિપ કરી હતી.

Arrow

પાકિસ્તાનના સામે વનડે ઈંટરનેશનલમાં ભારતની તરફથી આ પાંચમી વિકેટ માટે સૌથી લાંબી પાર્ટનરશિપ હતી.

Arrow

સૂર્યની ગરમીથી કેવી રીતે બચશે Aditya-L1, જાણો મિશનની અજાણી વાતો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો